College Junior Clerk Recruitment 2024: કોલેજમાં જુનિયર કલાર્કના પદ પર ભરતીની જાહેરાત
College Junior Clerk Recruitment 2024 : નોકરી માટે એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્યની કોલેજમાં જુનિયર ક્લાર્ક ના પદ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા કોલેજમાં જુનિયર ક્લાર્ક ની ભરતી માં જરૂરી દસ્તાવેજો પણ તારીખ શૈક્ષણિક લાયકાત અને અરજી કઈ રીતે કરવી તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.
કોલેજ જુનિયર કલાર્ક ભરતી 2024 અરજી ફી
કેળવણી મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ આ ભરતીમાં તમામ ઉમેદવારોએ અરજી કરવા માટે અરજી ફી રૂપિયા 25 રાખવામાં આવેલી છે.
પગારધોરણ
કોલેજની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર રૂપિયા 19,900 થી 63,200 સુધી વધારવામાં આવશે.
કોલેજ જુનિયર ક્લાર્ક ભરતી 2024
સંસ્થાનુ નામ | શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ |
પોસ્ટ | જુનિયર ક્લાર્ક |
અરજી કરવાની શરુઆતની તારિખ | 18 જાન્યુઆરી 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 ફેબ્રુઆરી 2024 |
અરજી પ્રક્રીયા | ઑનલાઇન |
ગુજરાત રાજ્ય કોલેજ ભરતી અરજી પ્રક્રિયા
જે કોઈ ઉમેદવાર આ જુનિયર ક્લાર્ક ની ભરતી માં અરજી કરવાની છે છે તો તેમને જણાવીએ કે તેમાં અરજી ઇન્ડિયા પોસ્ટના RPAD માધ્યમ દ્વારા આપેલા સરનામા પર મોકલવાની રહેશે. અને તેનુ સરનામું: શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા શ્રીમતી મહિલા સીસી આર્ટ્સ અને શેઠ સીએન કોમર્સ કોલેજ કેમ્પસ, સ્ટેશન પાસે, ડોસાભાઇ બાગ ની પાસે, વિસનગર, જીલ્લો મહેસાણા 384315.
શેક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા
અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
કોલેજ જુનિયર કલાર્ક ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ
તમને જણાવી દઈએ કે કેળવણી મંડળ દ્વારા 18 જાન્યુઆરી 2024 ના દિવસે જુનિયર ક્લાર્ક ના પદ ઉપર ભરતી માટેની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. તેમાં જણાવ્યા મુજબ 18 ફેબ્રુઆરી ના દિવસે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને તેની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.
ગુજરાત રાજ્ય કોલેજ ભરતી વય મર્યાદા
કેળવણી મંડળ દ્વારા જુનિયર કલાર્ક નીચે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં ઉમેદવાર ને અરજી કરવા માટે મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ રાખવામાં આવેલી છે અને તેની મહત્તમ ઉંમર ૩૫ વર્ષ રાખવામાં આવેલી છે.
તેમજ સરકાર ના નિયમ મુજબ વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
કોલેજ નું નામ અને પોસ્ટનું નામ
તમને જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં એક કોલેજ માં ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે જે કોલેજ નું નામ છે” શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી મહિલા સીસીઆર્ટસ અને શેઠ સીએન કોમર્સ કોલેજ”. આ કોલેજમાં કેળવણી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ના પદ પર વર્ગ-3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- લીવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- સ્નાતકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ચાલુ મોબાઈલ નંબર
ઉમેદવારે ઇન્ટરવ્યુ/કૌશલ્ય કસોટી સમયે નીચેના દસ્તાવેજોની અસલ નકલો સાથે હાજર રહેવું ફરજિયાત છે.
- 10મા બોર્ડની પરીક્ષાનું માર્ક લિસ્ટ.
- 12મા બોર્ડની પરીક્ષાનું માર્ક લિસ્ટ.
- સ્નાતક પ્રમાણપત્ર.
- હાઈસ્કૂલ પરીક્ષાની માર્કશીટ/પ્રમાણપત્ર/જન્મ તારીખના સમર્થનમાં જન્મ પ્રમાણપત્ર.
- અરજી કરેલ પોસ્ટ માટેની નિયત લાયકાતના સમર્થનમાં સંબંધિત ડિગ્રી/ડિપ્લોમા/અંતિમ વર્ષની માર્કશીટ.
- સંબંધિત રાજ્ય પરિષદ તરફથી જીવંત નોંધણી પ્રમાણપત્ર.
- ફોટો ઓળખ પ્રમાણપત્ર.
- ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહી.
- જાતિ પ્રમાણપત્ર.
- અનુભવ પ્રમાણપત્ર – પોસ્ટની પસંદગીમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉપક્રમ/સરકારી/અર્ધ-સરકારી પોસ્ટમાં પોસ્ટ સંબંધિત કામનો અનુભવ.
- ઉપરોક્ત દસ્તાવેજોનો સ્વ-પ્રમાણિત સમૂહ ઉમેદવારોએ હાજર થવાના સમયે રજૂ કરવાનો રહેશે અને જો દસ્તાવેજો કોઈપણ સમયે અથવા કોઈપણ રીતે ખોટા જણાશે, તો ઉમેદવારોની નિમણૂકને અમાન્ય કરી શકાય છે.
Official Web Site | Apply |
FAQ
જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે કોણ પાત્ર છે?
ભરતીની પદ્ધતિ : પ્રત્યક્ષ શૈક્ષણિક & અન્ય લાયકાત : આવશ્યક : (1) 12મા ધોરણ પાસ અથવા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત. (2) અંગ્રેજીમાં ટાઈપ કરવાની ઝડપ 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ઝડપ.
કૉલેજમાં જુનિયર ક્લાર્કની ભૂમિકા શું છે?
સાદા ઓફિસ સાધનો જેમ કે મિમિયોગ્રાફ, એડિંગ મશીન, ડુપ્લિકેટિંગ મશીન વગેરે સેટ કરે છે અને ચલાવે છે; ઓફિસ સપ્લાયની ખરીદી, વિતરણ અને જાળવણી; શીખવાની ક્ષમતામાં ઉચ્ચ-સ્તરના કારકુની કાર્યમાં સહાય કરે છે.
જુનિયર ક્લાર્કનો સૌથી વધુ પગાર કેટલો છે?
ભારતમાં જુનિયર ક્લાર્કનો પગાર ₹ 0.2 લાખથી ₹ 4.4 લાખ વચ્ચેનો સરેરાશ વાર્ષિક પગાર ₹ 2.9 લાખની વચ્ચે છે. પગારનો અંદાજ જુનિયર ક્લાર્ક પાસેથી મળેલા 1.1k નવીનતમ પગાર પર આધારિત છે.
જુનિયર ક્લાર્ક પછી પ્રમોશન શું છે?
રેલ્વે સેક્ટરમાં જુનિયર ક્લાર્કના બઢતીના પાસામાં સામાન્ય રીતે ઉચ્ચ હોદ્દા પર પ્રગતિનો સમાવેશ થાય છે જેમ કે વરિષ્ઠ કારકુન, મુખ્ય કારકુન, અને પછી સંભવતઃ સુપરવાઇઝરી અથવા મેનેજમેન્ટ ભૂમિકાઓ.
જુનિયર ક્લાર્કનો સમયગાળો કેટલો છે?
ઉમેદવારોની GPSSB જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે પસંદગી થયા પછી, તેઓને
પાંચ વર્ષ સમયગાળા માટે કરારના આધારે રાખવામાં આવે છે. GPSSB જુનિયર ક્લાર્ક જોબ પ્રોફાઇલ મુજબ, પાંચ વર્ષ પૂર્ણ થયા પછી, નોકરી પૂર્ણ થશે અને બોર્ડ દ્વારા પછીથી વધુ જાહેરાત કરવામાં આવશે.