Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ માટે 12472 પોસ્ટ્સ , જાહેરનામું બહાર પાડ્યું , જલ્દી અરજી કરો
Gujarat Police recruitment 2024: ગુજરાત પોલીસ ભારતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની 12,472 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ, ઓનલાઈન અરજી વિન્ડો ટૂંક સમયમાં ખોલવામાં આવે તેવી અપેક્ષા છે. Read more at: Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ ભારતી 2024…