Smart Cities Mission 2024 : સ્માર્ટ સિટી વિશે નેવી જાણકારી મેળવો અહીંથી , જાણો તેની વિશેષતા અને સ્થિતિ વિશે
Smart Cities Mission 2024 : કેન્દ્રના ફ્લેગશિપ સ્માર્ટ સિટીઝ મિશન (SCM) હેઠળ લગભગ દસ શહેરો દ્વારા હાથ ધરવામાં આવેલા 400 જેટલા પ્રોજેક્ટ્સ જૂન 2024 ની વિસ્તૃત સમયમર્યાદાને પૂર્ણ કરે તેવી શક્યતા નથી, આ બાબતથી વાકેફ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું .ગુરુવારે લોકસભામાં રજૂ કરાયેલ સ્માર્ટ સિટીઝ મિશનના મૂલ્યાંકન પરના તેના અહેવાલમાં, સમિતિએ જણાવ્યું હતું કે…